GSTV
Ahmedabad News Trending ગુજરાત

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટમાં આલોક વર્મા નામના વધુ એક વ્યકિતની ધરપકડ કરાઇ છે.જેમાં આલોક વર્માની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાઇ છે.

મહેસાણામાં થયેલી આંગડિયા લૂંટ કેસમાં આલોક વર્માં સાબરમતી જેલમાં બંધ હતો.ખંડણી લેવા માટે અમદાવાદના સોનીને જે પીસ્ટલથી ધમકી આપી હતી તે પીસ્ટલની વ્યવસ્થા આલોક વર્માએ કરી હોવાનો ખુલાસો થયો છે.

આલોક વર્મા અગાઉ ઝડપાયેલા 4 આરોપીઓ પૈકી અનુરાગનો સંબંધી હોવાનો ખુલાસો થયો છે.હાલમાં આ સમગ્ર મામલે કુલ 8 લોકોની ધરપકડ કરાઇ છે.

READ ALSO

Related posts

આંધ્રપ્રદેશમાં સીએમ જગમોહનના કાકાની મર્ડર મિસ્ટ્રી શું ચૂંટણીના પરિણામો બદલી શકશે?

Nakulsinh Gohil

અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે

GSTV Web News Desk

મોટા સમાચાર / કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી માંગ્યા રિપોર્ટ, ખેડૂતોને વળતર મળવાની આશા

Nakulsinh Gohil
GSTV