GSTV

બિગ બોસમાં બની દેવદાસ-પારોની જોડી, વિશાલ-શહનાઝનો ફની રોમાંસ જોઈને….

બિગબોસ -13માં લડાઈ-ઝગડા વચ્ચે શહનાઝ ગિલ દર્શકોને મનોરંજનનો ડોઝ આપી રહી છે. અપકમિંગ એપિસોડમાં જેલમાં બંધ વિશાલ આદિત્ય સિંહ સાથે શહનાઝ ગીલની રમજી ફ્લર્ટિંગ જોવા મળી હતી. શહનાઝ અને વિશાલ આઈકોનિક કેરેક્ટર દેવ અને પારોને ઘરમાં રિક્રિએટ કરશે.

દેવ-પારો વિશાલ-શહનાઝ બન્યા

શહનાઝ – વિશાલનો મસ્તી ભર્યો રોમાન્સ…

શહનાઝ ગિલ વિશાલને પૂછે છે જે એક કેદમાં છે. દેવ, શું હું તારા પ્રેમમાં પડી શકું? આ તે કેવી હાલત કરી લીધી દેવ? ત્યારે મહિરા કહે છે કે તે આ ક્લોઝ સિદ્ધાર્થને બતાવશે. વિશાલ પારો બનેલી શહનાઝને કહે છે કે મેં તારા ચક્કરમાં સિદ્ધાર્થની પીઠમાં છરી મારી છે. વિશાલ અને શહનાઝના આ મનોરંજક (મસ્તી ભર્યા) રોમાંસને જોઇને ઘરનાં તમામ સભ્યો હસી રહ્યા છે.

સિદ્ધાર્થનાં સિક્રેટ રૂમમાં ગયા બાદ શહનાઝ શાંત અને દુખીની સાથે સાથે ગુમસુમ થઈ ગઈ હતી. ઘણા દિવસો પછી, દર્શકોને શહનાઝ ગિલનો મનોરંજન મૂડ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં તબિયત લથડતાં સિદ્ધાર્થને બિગ બોસના ઘરની બહાર મોકલવામાં આવ્યાં હતા. ત્યાર પછી સિદ્ધાર્થને સિક્રેટ રૂમમાં રાખવામાં આવ્યો છે. જોકે હાલ તે ઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં છે.

READ ALSO

Related posts

VIDEO: 39 વર્ષના માસ્ટર ધોનીએ હવામાં છલાંગ મારી કેચ ઝડપ્યો, કોહલી ટ્રોલ થવા લાગ્યો

Ankita Trada

કેન્દ્ર સરકારની આ યોજનામાં માત્ર 100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, 5 વર્ષ બાદ મળશે 21 લાખ રૂપિયા

Ankita Trada

બેન્ક ખાતું તળિયાઝાટક છે અને પૈસાની જરૂરિયાત પડી! તો ચિંતા ન કરો, આ બેન્કમાં ઝીરો બેલેન્સમાં પણ કાઢી શકશો પૈસા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!