GSTV
Home » News » વિસાવદરમાં ઉંઘી રહેલા પ્રભાબેન પર દિપડો ત્રાટક્યો અને માથુ ફાડી નાખ્યું

વિસાવદરમાં ઉંઘી રહેલા પ્રભાબેન પર દિપડો ત્રાટક્યો અને માથુ ફાડી નાખ્યું

વિસાવદરના હસનાપુર ગામમાં અંબાળા ગામની સીમમાં પ્રભાબેન ચૌહાણ નામના વૃધ્ધા ગામના છેવાડે પોતાના રહેણાંક મકાનમાં સૂતા હતા ત્યારે વંડી ટપી આવેલા ખૂંખાર દીપડાએ પ્રભાબેન પર હુમલો કર્યો હતો. પ્રભા બહેનનું માથુ ફાડી ખાતા મોત થયુ હતુ. દિપડાના અચાનક થયેલા હુમલાથી પાસે સુતેલા મહિલા ડઘાઇ ગયા હતા બુમાબુમ કરતા દિપડો નાશી ગયો હતો.

READ ALSO

Related posts

300 કિલોમીટરની ઝડપે ભાગે છે ટ્રમ્પનું મરીન, ખાસિયતો જાણી અચંબિત થઈ જશો

Arohi

ગાંધી આશ્રમની મુલાકાત સમયે માત્ર આટલા લોકો રહેશે હાજર, મુખ્યમંત્રીને પણ નો-એન્ટ્રી

Nilesh Jethva

ટ્રમ્પ અને મેલેનિયાના સ્વાગત માટે મોદી તમામ પ્રોટોકોલ તોડશે, જાણો શું કરવાના છે પ્રધાનમંત્રી ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!