GSTV
Home » News » કોંગ્રેસ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગુમાવી શકે છે સરકાર આ પાર્ટીની ખુલ્લી ધમકીથી

કોંગ્રેસ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ગુમાવી શકે છે સરકાર આ પાર્ટીની ખુલ્લી ધમકીથી

બહૂજન સમાજ પાર્ટી(BSP)ને કોંગ્રેસને ધમકીના સ્વરમાં કહ્યું છે કે, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તેમની વિરુદ્ધ ‘ભારત બંધ’ને લઇને થયેલા કેસ પરત લેવા, જો આ માંગ નહી માનવામાં આવે તો કોંગ્રેસને સરકાર બનાવવા માટે આપેલા સમર્થન પર વિચાર કરી શકે છે.

ઉલ્લેખનિય છે કે, બહૂજન સમાજવાદી પાર્ટીએ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સરકાર બનાવવા માટે સમર્થન આપેલું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર હતી ત્યારે ‘ભારત બંધ’ને લઇને બહૂજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ પર કેસ કર્યા હતા ત્યારે હવે બંન્ને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે ત્યારે આ કેસ પરત ખેંચવાની BSP માંગ કરી છે.

Related posts

દેશમાં રોજગારીની કમી નથી પરંતુ ઉત્તર ભારતના લોકોમાં યોગ્યતા નથીઃ કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારે

Kaushik Bavishi

સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

Kaushik Bavishi

ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા નાસાની મદદ લઈ શકે છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!