GSTV
Home » News » કોહલીએ તોડ્યો લોકોનો ભ્રમ, કર્યો આ મોટો ખૂલાસો

કોહલીએ તોડ્યો લોકોનો ભ્રમ, કર્યો આ મોટો ખૂલાસો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે બધાનો એ ભ્રમ ખતમ કરી દીધો કે જે જાહેરાતો પર વધુ સમય પસાર કરે છે તે ક્રિકેટર પર ફોકસ નથી કરી શકતો. કોહલી અનેક બ્રાન્ડ્સની જાહેરાત કરે છે અને કેટલીક પોતાની પણ છે. એક પ્રોગ્રામમાં કોહલીએ કહ્યું કે “જ્યારે મે પ્રથમ Rogn (કપડાંની બ્રાન્ડ)ની એડ કરી હતી ત્યારે હું 25-26 વર્ષનો હતો. આ પછી પણ, લોકો વિચારે છે કે હું 25 વર્ષની ઉમરથી જ બિઝનેસમાં જોડાઇ ગયો છું અને આ માટે મારી ઉંમર ખૂબ ઓછી છે. ‘

કોહલીએ કહ્યું કે ક્રિકેટ અને વ્યવસાય સંતુલિત કરવા એ એક ખેલાડી માટે મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે, ‘ હું નથી માનતો કે રમત અને બિઝનેશ સાથે કરી શકાય નહીં. હું આ બધામાં વિશ્વાસ કરતો નથી જો તમારી પાસે મર્યાદિત સમય છે, તો તમારે જાણવું જોઈએ કે તમે આ મર્યાદિત સમયમાં તમારા કામને કેવી રીતે વધારી શકો છો.

વિરાટ કોહલીને હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી 20 સીરીઝમાંથી આરામ આપ્યો છે અને તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. તેણે તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના ચાહકો માટે ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે પોતાની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યા હતાં.

READ ALSO

Related posts

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

સાઉથનાં ફિલ્મમેકર સાથે અભિનેતા અજય દેવગણે શરૂ કર્યું RRR ફિલ્મનું શૂટીંગ, 400 કરોડનું છે બજેટ

pratik shah

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!