GSTV
Home » News » જેવી તેવી નથી કોહલીની આ ઘડિયાળ, કિંમત તો એટલી કે આલિશાન ફ્લેટ આવી જાય

જેવી તેવી નથી કોહલીની આ ઘડિયાળ, કિંમત તો એટલી કે આલિશાન ફ્લેટ આવી જાય

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી વિશ્વના સૌથી મોંઘા ખેલાડીઓમાંનો એક છે, જે શ્રેષ્ઠ વૈભવી જીવન જીવે છે. તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ભારત પરત આવ્યો છે. આ જોડી મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

विराट कोहली की ये घड़ी नहीं है मामूली, होश उड़ा देगी इसकी कीमत

પરંતુ જે વાતની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે વિરાટ કોહલીની ઘડીયાળ. વિરાટ કોહલી જે ક્ષણે મુંબઇ એરપોર્ટ પર સમય જોઈ રહ્યોં છે તે સામાન્ય ઘડિયાળ નથી.

विराट कोहली की ये घड़ी नहीं है मामूली, होश उड़ा देगी इसकी कीमत

વિરાટ કોહલીએ પહેરેલી ઘડિયાળની કિંમત જાણીને તમને આશ્ચર્ય થઈ જશે. વિરાટ કોહલી પાસે જે કંપનીની ઘડીયાળ છે તેની કિંમત આશરે 70 લાખ રૂપિયા છે.

विराट कोहली की ये घड़ी नहीं है मामूली, होश उड़ा देगी इसकी कीमत

કોહલી પાસે કપડાં, પગરખાં અને ઘડિયાળોનો બ્રાન્ડેડ કલેક્શન છે. વિરાટ કોહલીની ઘડિયાળમાં જબરદસ્ત સુવિધાઓ છે. વળી તેમાં નીલમ, ગોલ્ડ અને ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘડિયાળનો દેખાવ આકર્ષક બનાવે છે.

विराट कोहली की ये घड़ी नहीं है मामूली, होश उड़ा देगी इसकी कीमत

વિરાટ કોહલીને સ્ટાઇલિશ અને મોંઘી ઘડિયાળો પહેરવાનો ખૂબ શોખ છે, તેથી જ તેની પાસે વિવિધ બ્રાન્ડની ઘડિયાળોનો સંપૂર્ણ સંગ્રહ છે.

विराट कोहली की ये घड़ी नहीं है मामूली, होश उड़ा देगी इसकी कीमत

જાણીએ કે જે કંપનીનું પાણી વિરાટ કોહલી પીવે છે તેની કિંમત પણ લિટર દીઠ 600 રૂપિયા છે. વિરાટ એવિયન નામની કંપનીનું પાણી પીવે છે. તેના એક લિટર પાણીની કિંમત 600 રૂપિયા છે.

विराट कोहली की ये घड़ी नहीं है मामूली, होश उड़ा देगी इसकी कीमत

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!