GSTV

પત્ની અનુષ્કા સાથે એન્ટીગાના બીચ પર આ રીતે એન્જોય કરી રહ્યો છે વિરાટ કોહલી

ટી 20 અને વનડે સીરીઝ જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમની ટક્કર હવે ટેસ્ટ સીરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ સાથે થશે. સીરીઝ શરૂ થયા પહેલા ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ખેલાડીઓએ એન્ટીગાના બીચ પર ખૂબ મસ્તી કરી.

View this post on Instagram

Stunning day at the beach with the boys ????

A post shared by Virat Kohli (@virat.kohli) on

કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા દરેક ખેલાડી એન્ટીગામાં એન્જોય કરતા જોવા મળી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી.

View this post on Instagram

?❤?

A post shared by Virat Kohli (@virat.kohli) on

જોકે તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા સાથે એન્જોય કર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્માની સાથે દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળ્યા. વિરાટે તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી જેને ખૂબ લાઈક્સ મળી રહી છે.

બિકિનીમાં જોવા મળી અનુષ્કા

View this post on Instagram

Sun kissed & blessed ?⛱️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

તમને જણાવી દઈએ કે સોમવારે અનુષ્કાએ પોતાની બિકિની વાળી તસ્વીર શેર કરી હતી. એન્ટીગાના બીચ પર ક્લિક કરવામાં આવેલી આ તસ્વીર પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ ફિદા થઈ ગયા. અનુષ્કાએ ઓરેન્જ કલરની બિકિની પહેરી હતી જેના પર સૌથી પહેલા પતિ વિરાટ કોહલીની કમેન્ટ આવી. તેણે દિલ અને લવના ઈમોજી સાથે અનુષ્કાની તસ્વીર પર કમેન્ટ કરી હતી.

Read Also

Related posts

હાથમાં વેલણ લઇને જેનેલિયા ડિસુઝાએ પતિ પાસે ઘસાવ્યા વાસણ, જોવા જેવો છે એક્ટરનો આ Funny Video

Bansari

દુનિયાના 150 દેશમાં સક્રિય છે તબલિગી જમાત, પરંતુ ઈસ્લામના ઉદગમ બિંદુ સમાન આ બે દેશમાં છે પ્રતિબંધિત

Ankita Trada

લોકડાઉનનો ઉલ્લંઘન કરનારને અનોખી શિક્ષા, આ ગામમાં ગધેડા પર બેસાડી ફેરવવામાં આવે છે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!