GSTV
Home » News » આ ખાસ જગ્યા પર New Year સેલિબ્રેટ કરશે વિરાટ-અનુષ્કા, શેર કરી તસ્વીરો

આ ખાસ જગ્યા પર New Year સેલિબ્રેટ કરશે વિરાટ-અનુષ્કા, શેર કરી તસ્વીરો

હોટ કપલ તરીકે ઓળખાતા વિરૂષ્કા એટલે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મોટાભાગે એક બીજાની સાથે વધુમાં વધુ સમય પસાર કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પણ વિરાટની કોઈ મેચ હોય છે તો અનુષ્કા પોતાના પતિને સપોર્ટ કરવા માટે પહોંચી જાય છે. વિરાટ પોતાની મેચ પુરી કર્યા બાદ અનુષ્કા સાથે ફરવા નીકળી જાય છે. બન્ને મોટાભાગે પોતાના વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

વિરાટ અને અનુષ્કા ફરી એક વખત પોતાના વેકેશન માટે સ્વિટ્ઝલેન્ડ ગયા છે. વિરાટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર વેકેશનની તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરો સ્વિટ્ઝરલેન્ડના Gastaad શહેરની છે.

તસ્વીરોમાં અનુષ્કા ઓરેન્જ કલરની વિંટર ડ્રેસમાં જોવા મળી રહી છે. જ્યારે વિરાટ ડાર્ક ગ્રીન વિંટર ટ્રાઉઝર એન્ડ જેકેટમાં જોવા મળી રહ્યો છે. બન્ને સફેદ બરફના પહાડ પર ખૂબ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.

રિપોર્ટ્સની માનીએ તો બન્ને સાથે જ ન્યુ-યર સેલિબ્રેટ કરવાના છે. વિરાટની આ તસ્વીરો ઈન્ટરનેટ પર છવાયેલી છે. હજારોની સંખ્યામાં લોકો તેના પર કમેન્ટ્સ અને લાઈક કરી રહ્યા છે.

Read Also

Related posts

આ ‘ટોટકા’ના કારણે અક્ષય કુમારે બદલી નાંખી સૂર્યવંશીના ટ્રેલરની ડેટ, હંમેશા હિટ રહ્યો છે આ ફોર્મ્યુલા

Bansari

કાળમીંઢા કોરોના વાઈરસનો જન્મ ક્યાં થયો? 605 ચામાચીડિયાને એક લેબમાં રાખવામાં આવ્યા હતા અને…

Arohi

જામિયા હિંસા કેસમાં બે વીડિયો જારી થતા વિવાદ વધુ ઘેરાયો, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી વાક યુદ્ધ શરૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!