GSTV
Home » News » Video:ઝહીર ખાન અને સાગરિકાના રિસેપ્શનમાં વિરૂષ્કાએ આ અંદાજમાં કર્યો ડાન્સ

Video:ઝહીર ખાન અને સાગરિકાના રિસેપ્શનમાં વિરૂષ્કાએ આ અંદાજમાં કર્યો ડાન્સ

પૂર્વ ક્રિકેટર ઝહીરખાન અને બોલિવૂડમાં ચક દે ફિલ્મથી એક ખાસ ઓળખ બનાવનારી સાગરિકા ઘાટગેના રિસેપ્શનમાં ક્રિકેટ જગતના મહારથીઓ ઉમટી પડ્યા હતા.

આ રિસેપ્શનમાં વિરાટ કોહલી અને  અનુષ્કા શર્માની જોડી પણ આવી હતી. અને આ બંનેએ મન મૂકીને ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો વાઇરલ થયો હતો.

 

 

અનુષ્કા આ રિસેપ્શનમાં ગોલ્ડન બ્લેક ચણિયા ચોલી પહેરીને આવી હતી જ્યારે વિરાટે ગ્રે રંગનો સૂટ પહેર્યો હતો.

 

 

વિરાટ અનુષ્કાનો ઘણા સમય બાદ સાથે જોઈને આ બંનેના ફેન ખુશખુશાલ થઈ ગય હતા અને વારંવાર તેમની તસવીરો  અને  વીડિયો પણ શેર કર્યા  હતા.

Related posts

ડભોઇ : યુવકે પરિણીત યુવતીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, યુવતીની હાલત ગંભીર

Nilesh Jethva

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઇના સર્વોચ્ચ નાગરીક સન્માન ‘ઓર્ડર ઓફ જાયદ’થી સન્માનિત કરાશે

Kaushik Bavishi

કુદરતી આફતોમાં લોકોને બચાવવા એરફોર્સના જવાનો બને છે દેવદૂત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!