GSTV
Home » News » આગળ વિરાટ, પાછળ અનુષ્કા, હોટલ છોડતી વખતે ખેલાડીઓના ચહેરા પર દેખાઈ ઉદાસી

આગળ વિરાટ, પાછળ અનુષ્કા, હોટલ છોડતી વખતે ખેલાડીઓના ચહેરા પર દેખાઈ ઉદાસી

કોહલી બ્રિગેડ જ્યારે ઈંગ્લેન્ડ પહોંચી હતી તો જોશથી ભરપૂર અને આંખોમાં વર્લ્ડ કપ જીતવાનુ સ્વપ્નુ લઈને બેઠા હતા પરંતુ બુધવારે થયેલા સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડથી હાર બાદ ભારતિય ટીમની સાથે સાથે કરોડો ક્રિકેટ પ્રશંસકોનુ દિલ પણ તુટી ગયૂ.

पीछे अनुष्का, आगे कोहली, होटल छोड़ते वक्त खिलाड़ियों के चेहरे पर दिखी उदासी

પતિ વિરાટ કોહલી અને ટીમને સપોર્ટ કરવા અનુષ્કા શર્મા પણ ઈંગ્લેન્ડ પહોંચી હતી. હોટલથી નિકળતી વખતે વિરાટ પોતાના ફોનમાં વ્યસ્ત હતો અને અનુષ્કા તેની પાછળ ચાલતા દેખાઈ હતી.

पीछे अनुष्का, आगे कोहली, होटल छोड़ते वक्त खिलाड़ियों के चेहरे पर दिखी उदासी

રોહિત શર્માએ વિશ્વ કપ દરમિયાન સારા પ્રદર્શન સાથે પાંચ સદી કરી પણ તેમ છતાં ટીમ ફાઈનલ સુધી પહોચી ન હતી.

पीछे अनुष्का, आगे कोहली, होटल छोड़ते वक्त खिलाड़ियों के चेहरे पर दिखी उदासी

હોટલથી નિકળતી લખતે દરેક ટીમના ખેલાડીના ચહેરા પર હારનો ગમ દેખાયો હતો.

पीछे अनुष्का, आगे कोहली, होटल छोड़ते वक्त खिलाड़ियों के चेहरे पर दिखी उदासी

ભારતને હવે વર્લ્ડ કપ પછી વેસ્ટઈન્ડિઝ જવાનુ છે અને આ સફરમાં કેપ્ટન વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. આ બંને ખેલાડીઓ ટેસ્ટ સીરીજ માટે ટીમમાં પાછા આવશે.

पीछे अनुष्का, आगे कोहली, होटल छोड़ते वक्त खिलाड़ियों के चेहरे पर दिखी उदासी

ભારતે બુધવારે આઈસીસી વર્લ્ડ કપ 2019ના પહેલા સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે 18 રને હારને સામનો કરવો પડે છે.

पीछे अनुष्का, आगे कोहली, होटल छोड़ते वक्त खिलाड़ियों के चेहरे पर दिखी उदासी

હવે વર્લ્ડ કપને નવા વિજેતા મળવાના છે. અત્યાર સુધી જીતથી દુર રહેલા ઈંગલેન્ડ અને ન્યૂઝીલેન્ડ ફાઈનલમાં 14 જુલાઈને એક બીજાનો સામનો કરશે.

पीछे अनुष्का, आगे कोहली, होटल छोड़ते वक्त खिलाड़ियों के चेहरे पर दिखी उदासी

READ ALSO

Related posts

ઝારખંડના લોહરદાર જિલ્લામાં સુરક્ષાદળોએ હાથ ધર્યું ઓપરેશન, ત્રણ નક્સલવાદીઓને કરાયા ઠાર

Dharika Jansari

એરટેલ અને રિલાયન્સ જિયો સાથે નવી એક કંપની જોડાશે, ગ્રાહકોના બચાવશે પૈસા

Dharika Jansari

ભારતના ખેડૂતોની આવક અગાઉના વર્ષોમાં થશે બમણી, સરકારે કૃષિ નિકાસ નીતિને બીજા પણ આપ્યા ખુશીના સમાચાર

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!