GSTV
Home » News » ICCએ જાહેર કરી નવી વનડે રેન્કિંગ, આ ભારતીય ખેલાડીઓએ ટોપમાં મેળ્યું સ્થાન

ICCએ જાહેર કરી નવી વનડે રેન્કિંગ, આ ભારતીય ખેલાડીઓએ ટોપમાં મેળ્યું સ્થાન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આઈસીસીની હાલમાં જાહેર કરેલી રેન્કિંગમાં પોતાનું સ્થાન યથાવત રાખ્યું છે. મંગળવારે જાહેર થયેલી નવી વનડે રેન્કિંગમાં વિરાટ કોહલી 895 આંક સાથે પહેલા સ્થાન પર બનેલો છે. ત્યાં ટીમ ઈન્ડિયાના તોફાની બેટ્સમેન રોહિત શર્મા 863 આંક સાથે બીજા સ્થાન પર છે.

विराट कोहली-जसप्रीत बुमराह

બેટ્સમેનોની રેન્કિંગ લિસ્ટમાં પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આજમ ત્રીજા, ફાફ ડુપ્લેસિસ ચોથા અને રોસ ટેલર પાંચમાં સ્થાન પર છે.

ત્યાં જ બોલરોની રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 797 આંક સાથે પહેલા સ્થાન પર બનેલો છે. નવી રેન્કિંગ રિપોર્ટમાં ટોપ-10માં બુમરાહ માત્ર એકલો ભારતીય બોલર છે. તેના પછી કીવી બોલર ટ્રેંટ બોલ્ટ 740 આંક સાથે છે. તે સિવાય ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાન પર અફગાનીસ્તાનના મુજીબ જદરાન, દક્ષિણ આફ્રીકાનો કાગિસો રબાડા અને ઓસ્ટ્રેલિયાના પૈટ કમિસે કબજો જમાવ્યો છે.

READ ALSO

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Karan

1 એપ્રિલથી બદલાઇ રહ્યાં છે આ 4 મોટા નિયમો, જાણી લો નહીંતર ભરાશો

Bansari

મિત્ર મોદી સાથે જગત જમાદારની મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!