GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

વિરાટ-અનુષ્કાના લગ્નમાં હાજર રહેલા મહેમાનોને અપાયું આ ખાસ રિટર્ન ગિફ્ટ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ચુપચાપ ટલીમાં લગ્ન કરી લીધાં તે પછી પણ તેમના લગ્નની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. તેથી જ તેમના લગ્ન અંગે વધુ જાણવા માટે લોકો ઉત્સુક છે.

તાજેતરમાં જ વિરુષ્કાના વેડિંગ પ્લાનરે ખુલાસો કર્યો હતો કે વિરુષ્કાએ પોતાના મહેમાનોને રિટર્ન ગિફ્ટમાં શુ આપ્યું હતું.

ઇટલીના તસ્કેનીમાં વિરુષ્કાએ લગ્ન કર્યા હતાં. તેમના વેડિંગ પ્લાનરે જણાવ્યું કે વિરાટ અને અનુષ્કા બંને આધ્યાત્મિક પ્રવૃતિના છે. મોટાભાગના લોકો આ વિશે નથી જાણતાં.

તેમણે જણાવ્યુ કે અનુષ્કા ઇચ્છતી હતી કે લગ્નમાં દરેક બાબત વિકાસ અને સમૃદ્ધિ સાથે સંબંધિત હોય, તેથી લગ્નની થીમ જ એક વિકસિત થતાં ગાર્ડન પર આધારિત હતી. વેડિંગ પ્લાનરે દાવો કર્યો કે વિરાટ ને અનુષ્કા બંને રૂમી અને તેની કવિતાઓના ચાહક છે તેથી તેમણે પોતાના દરેક મહેમાનોને રિટર્ન ગિફ્ટ તરીકે તેની કવિતાઓનું સંકલન આપ્યું હતું.

 

Related posts

લોકડાઉનમાં મેગા સ્ટારની વજનને લઈને મુશ્કેલી વધી, સોશ્યલ મીડિયામાં બ્લોગ પર અમિતાભે કરી આ મોટી વાત

Harshad Patel

પૂજા ભટ્ટે કંગના રનૌતને યાદ કરાવ્યો ઉપકાર, પહેલી ફિલ્મમાં ભટ્ટ કેમ્પે આપ્યો હતો બ્રેક

Mansi Patel

જગદીપના નિધનથી બોલિવૂડ દુઃખી, અજય દેવગણે આપી શ્રદ્ધાંજલિ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!