GSTV

વિરુષ્કાથી લઇને ઋતિક-અક્ષય સુધી, લોકડાઉન વચ્ચે બી-ટાઉન સ્ટાર્સે જનતાને કરી આ ખાસ અપીલ

corona

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર Coronaને લઇને દેશના પીએમ નરેન્દ્ર મોદીથી લઇને નેતાઓ અને ક્રિકેટર્સથી લઇને બોલીવુડ સ્ટાર્સ સુધી સૌકોઇ જાગૃતિ ફેલાવી રહ્યાં છે અને સાથે જ લોકોને અપીલ કરી રહ્યા  છે કે તેઓ ઘરમાં જ રહે જેથી આ વૈશ્વિક મહામારી સામે લડી શકાય. આ વચ્ચે સેલેબ્રિટી કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માથી લઇને બોલીવુડના માચો મેન ઋતિક રોશને પણ લોકોને અપીલ કરી છે. ચાલો જાણીએ વિગતે..

તો આ તરફ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને એકટ્રેસ અનુશ્કા શર્માએ પણ દેશ બચાવવા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી ખાસ અપિલ કરી. આ સાથે જ લોકડાઉનનું ઉલ્લંઘન ન કરવા પણ અપિલ કરી.

તો આ તરફ બોલિવુડનાં માચો મેન હ્રિતીક રોશને પણ તેના ફેન્સને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી  લોક ડાઉનની સ્થિતિમાં ઘરે રહેવા અને લોકડાઉનનો અમલ કરવા જણાવ્યું.

એક તરફ પૂરા દેશમાં કોરોનાનાં કારણે લોક ડાઉનની પરિસ્થિતિ છે.તેવામાં કેટલાંક લોકો આ લોકડાઉનનું સરેઆમ ઉલંઘન કરતા પણ જોવા મળે છે.ત્યારે બોલિવુડ સ્ટાર અક્ષય કુમારે તેનાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.જેમાં તે લોકોને ઘરે રહેવાની અપિલ કરી રહ્યો છે.

Read Aslo

Related posts

શું 14 એપ્રિલ બાદ પણ સમગ્ર દેશમાં અમલમાં રહેશે લોકડાઉન ? મોદી સરકારનો આ છે માસ્ટર પ્લાન

Ankita Trada

Coronavirus: દુનિયાભરમાં 13 લાખથી વધુ લોકો ઘાતક વાયરસના ભરડામાં, 74 હજારના મોત, અમેરિકામાં કેર યથાવત

Bansari

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વકર્યો છે, ત્યારે સરકારે એન-૯૫ માસ્ક અને પીપી સૂટનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!