GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

વિરમગામ નગર પાલિકામાં સ્થાનિકોનો ભારે હોબાળો, ગટર ઉભરાવાની સમસ્યાથી છે પરેશાન

વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોએ મોટી સંખ્યામાં ભેગા થઈને નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો. હોબાળાને કારણે સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરવા સહિત પીવાનુ દૂષિત પાણી જેવી સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.

નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો

 સ્થાનિક કોર્પોરેટર આ મુદ્દે કઈજ બોલવા તૈયાર નથી. મહત્વનું છે કે સમગ્ર મામલે જ્યારે પાલીકાના ચીફ ઓફિસર કલ્પેશ પટેલે સ્થળની મુલાકાત લીધી. ત્યારે તેમણે લોકોને વિશ્વાસ આપ્યો કે તમામ પ્રશ્નોનો યોગ્ય નિકાલ આપવામાં આવશે…અને ત્યારબાદ લોકો પરત ફર્યા હતા.

READ ALSO

Related posts

હેલ્દી ફૂડ અને દરરોજ કસરત સિવાય પણ આ રીતે વધે છે રોગપ્રતિકાર શક્તિ !

Ankita Trada

ભૂમિપુજા સાથે બિહારનો અનોખો નાતો, વાંચશો તો કહેશો કે હતો બિહારનો કાર્યક્રમ

pratik shah

હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છો? તો ડાયેટમાં સામેલ કરો આ 4 વસ્તુઓ કંટ્રોલમાં રહેશે BP

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!