GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

VIDEO: ખાવા માટે હાથીએ તોડી નાંખી આ કારની છત

ભૂખ વસમી છે. કકડીને ભૂલ લાગી હોય ત્યારે હાલત દયનીય બની જાય છે. પછી તે માણસ હોય કે પશુ. દરેક માટે ભૂખ સહન કરવી મુશ્કેલ હોય છે ત્યારે સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક હાથી બિચારો ભૂખને લઇને કારને તોડી નાંખતો નજરે આવી રહ્યો છે.

આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયો થાઇલેન્ડનો છે. જ્યાં એક ભૂખ્યા હાથી માટે ભૂખ સહન કરવી મુશ્કેલ બને છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોવાઇ રહ્યું છે કે, એક હાથીને કકડીને ભૂખ લાગી હોય છે અને તે રોડ પર ચાલતો ચાલતો જઇ રહ્યો હોય છે. આ સમયે તેની સામે એક કારને રોડ પર જુએ છે.

હાથી કારને જોતાની સાથે જ તેની ભૂખ મિટશે એમ વિચારતો કારને સૂંઢથી ચેક કરે છે. ત્યાર બાદ તે કારની છતને તોડી નાંખે છે. ત્યાર બાદ તેમાં રહેલો સામાન ખાવા લાગે છે. જો કે, હાથીની આ હરકતનો વીડિયો રોડ પરથી પાછળની કારમાં બેઠેલા એક શખ્સે બનાવી લીધો હતો.

Related posts

લોકડાઉનમાં પરિવારને ઘર પહોંચાડવા ચોરી કરી બાઈક, બે અઠવાડિયા બાદ ઈમાનદારીથી આ રીતે કરી પરત

Ankita Trada

એક રહસ્ય બની ગયો છે પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો, અત્યાર સુધી કોઈપણ ખોલી શક્યુ નથી

Ankita Trada

અડવાણીના ખાસ અને મોદીના કટ્ટર હરિફ એવા આ મુખ્યમંત્રી મોદીના મોંફાટ કરી રહ્યાં છે વખાણ, પીએમ થઈ જશે ખુશ

Karan
Do NOT follow this link or you will be banned from the site!