સમુદ્રનો નજારો દરેકને પસંદ આવે છે. લોકો તેમાં બોટિંગથી લઈને સ્વિમિંગ સુધી તમામ પ્રકારની મસ્તી કરે છે. પરંતુ વિચારો કે બોટિંગ સમયે તમારી બોટ પાસે મગર આવી જાય તો તમે શું કરશો. ચોક્કસપણે ગભરાઈ જશે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો પાણીમાં બોટિંગની મજા માણી રહ્યા હતા, પરંતુ ત્યારે તેમની બોટની બાજુમાં એક મોટો મગર નીકળે છે. તેને જોઈને લોકો બૂમો પાડી રહ્યા હતા. આ વીડિયો હાલ સોશિઅલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે
બોટની બાજુમાં મગર આવ્યો
દરિયાઈ જીવોના વીડિયો ગમે તેમ કરીને સોશિયલ મીડિયા પર ખૂબ શેર અને પસંદ થતા હોય છે. હવે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કેટલાક લોકો સમુદ્ર પાસે બોટિંગ કરી રહ્યા છે. બીજી જ ક્ષણે પાણીની અંદર કંઈક તરતું દેખાયું હતું. થોડા સમય પછી, એક ખતરનાક મગર બોટની બાજુમાં આવી અને તેને જોઈને લોકો ગભરાઈ ગયા.જો કે, મગરે કોઈને નુકસાન નહતો પહોંચાડ્યો અને થોડા સમય પછી ચાલ્યો ગયો.
READ ALSO:
- IPL Mega Auction/ ઘરેથી IPL ઓક્શન જોઈ રહી પ્રીતિ ઝિન્ટા, બાળકને ખોળામાં લઈને શેર કરી તસવીર
- IPL AUCTION LIVE: શ્રેયસ ઐયર માટે આરપાર – 12 કરોડને પાર પહોંચી બોલી, કગીશો રબાડા મોંઘો ખેલાડી
- જો તમારી પાસે પણ છે વૈષ્ણો દેવીનો આ સિક્કો તો મળશે પુરા 10 લાખ, બની જશો માલામાલ
- આઈપીએલ મેગા ઓક્શન પહેલા જ બીસીસીઆઈએ કર્યો મોટો બદલાવ, હવે 590 નહીં આટલા ખેલાડીઓની લાગશે બોલી
- ટ્વિટરની સેવા ફરી વાર ખોરવાઈ, માફી માંગતા કહ્યું- ટેક્નોલોજીમાં ખામી સર્જાતા થઈ હતી સમસ્યા