GSTV
Surat Videos ગુજરાત

સુરત: ટ્રાફિકના નિયમોની ઐસીતેસી, જાહેરમાં જીલવેણ બાઇક સ્ટંટ કરતાં યુવાનનો વીડિયો વાયરલ

સુરતમાં ટ્રાફિકના નિયમનો જાહેરમાં ભંગ કરતા સ્ટંટબાજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મોટર સાયકલ પર સવાર આ શખ્સનો વીડિયો સુરતના પીપલોદ વિસ્તારનો હોવાનું સામે આવ્યુ છે. 

છ જેટલી મોટર સાયકલના  ગ્રુપ દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યુ છે. 

વીડિયોમાં જોઈ  શકાય છે કે, એક યુવક મોટર સાયકલ પર ઊભો થઈને મોટર સાયકલ ચલાવી રહ્યો છે. ત્યારે લોકોના જીવ જોખમાય તે પ્રમાણેના સ્ટંટબાજ વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી નથી.

Read Also

Related posts

વલસાડનું અસલી ઘરેણું / નરેશભાઈ નાયકે 8 વર્ષમાં 75 હજાર કિ.મી ફેરવી સાયકલ, 103થી વધુ જીત્યા મેડલ

Hardik Hingu

5 રૂપિયામાં ભરપેટ ભોજન / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાવશે આરંભ, હોમ ડિલિવરીની પણ મળશે સુવિધા

Hardik Hingu

ડ્રાઇવર વિના આપમેળે ચાલે છે ટ્રેકટર, ઓટોમેશન નહી કોઠાસૂઝનો છે કમાલ

GSTV Web Desk
GSTV