GSTV

ટકલા માણસે પત્ની સાથે આવી રીતે ખેચાવ્યો ફોટો, જે જોઈને તમારી હસી રોકાશે નહીં

સોશયલ મિડીયા ઉપર આમ તો એકથી ચડીને એક વિડીયો વાઈરલ થઈ રહ્યાં છે. જે જોઈએ લોકો પણ ખુબ મજા લઈ રહ્યાં છે. અને એક બીજાને ફોરવર્ડ કરી રહ્યાં છે. પરંતુ કેટલાક વિડીયો એવા હોય છે. જેને તમે વારંવાર જોવા માગો છો. જે જોઈને તમે હસીને રોકી શકો નથી. એક એવો જ વિડીયો વાયરલ થયો છે જે જોઈને તમે તમારી હસીને રોકી શકશો નહીં. સામાન્ય રીતે જોવામાં આવી રહ્યું છે કે, જે લોકોના માથા ઉપર વાળ નથી હોતા તે લોકો ફોટો ખેંચાવાથી દુર રહે છે. પરંતુ એક ટકલા વ્યક્તિએ પોતાની પત્ની સાથે ફોટો ખેંચવાનો એક એવી રીત અપનાવી જે જોઈને તમે પણ હેરાન થઈ જશો અને હસીને તમારા પેટમાં દુઃખાવો પણ થવા લાગશે.

વિડીયોથી લોકોની છુટી હસી

આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, ટકલા વ્યક્તિએ એવી રીતે ફોટો ક્લિક કર્યો છે. જેમાં તેના માથા ઉપર વાળ નજર આવી રહ્યાં છે. તે પોતાની પત્નીના વાળોને પોતાના માથા ઉપર રાખીને આ ફોટો ક્લિક કરવા લાગ્યો. ફોટો ખેંચ્યા બાદ જેવો તે ત્યાંથી દુર થાય છે તો પત્ની તેના વાળ તેના માથા ઉપરથી પડી જાય છે અને તે ટકલો જોવા મળે છે.

અનેક લોકોએ લાઈક કર્યો વિડીયો

ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદાએ આ ફની વિડીયોને શેર કરતા લખ્યું છે કે ગંજાપણાથી છુટકારો મેળવવા આ સૌથી સારો વિકલ્પ છે. તમે પત્નીને પ્રેમ કરો. આ વિડીયોને તેણે ટ્વિટર ઉપર 29 જુલાઈની રાત્રે શેર કર્યો છે. જેને અત્યારસુધીમાં હજારો લોકો જોઈ ચુક્યાં છે. તેમજ ઘણી લાઈક્સ અને રિ-ટ્વિટ્સ અને કોમેન્ટ્સ આવી ચુક્યાં છે. લોકોને આ વિડીયો ખુબ જ સારો લાગી રહ્યો છે. તો ઘણાએ આવું રિએક્શન આપ્યું હતું.

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!