GSTV

VIDEO: સાંપને પકડવાની કોશિશ શખ્સને પડી ભારે, અચનાક સામે અજગર આવ્યો અને પછી જે બન્યુ…

સાંપ એક એવો જીવ છે જોઈને સારા-સારા લોકોના પરસેવો છૂટી જાય છે. સાંરોના ઘણી પ્રજાતિઓ હોય છે જેમાં નાના સાપં, અજગર અને કોબ્રાનો પણ સમાવેશ થાય છે. શું ક્યારેય તમે વિચાર્યુ છે કે, તમે પાણીમાં ઊભા છો અને અચાનકથી તમારી સામે અઝગર આવી જાય તો? આજે અમે તમને એક એવો જ વીડિયો દેખાડવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમારા હોંશ ઉડી જશે અને ધડકને વધી જાય છે.

સોશિયલ મીડિયા પર આવો જ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક શખ્સ સ્લોપની પાસે ઊભુ છે અને પાણીમાં તરી રહેલા સાંપને પકડી સ્લોપ પર રાખવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે એક અજગર લપસતા આવે છે અને શખ્સ ડરીને પાણીમાં કૂદી જાય છે. આ વીડિયો ખૂબ જ ડરાવે તેવો છે અને કેટલાક સમય માટે તમારી આંખો પર વિશ્વાસ નહી આવે.

આ વીડિયો 20 સેકન્ડનો છે અને તેમાં એક વ્યક્તિ કાળા રંગના સ્લોપ પર ઊભો છે અને પાણીમાં સાંપ છે જેને આ છોકરો પકડીને સ્લોપ પર લાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે ઉપરથી એક મોટો અજગર લપસતો આવે છે. આ શખ્સ તેને જોઈને ડરી જાય છે અને પાણીમાં કૂદી જાય છે. આ વીડિયોને અત્યાર સુધી 3.5 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

READ ALSO

Related posts

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર રહી ગઈ ફોર્માલિટી, ખેડૂતોએ આ કરાણે ન દેખાડ્યો રસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!