VIDEO: એ લડકી આંખ મારે પર આ બેનનો ડાન્સ જોઈને રણવીર-સારા પણ કહેશે કે ‘હા મોજ હા’

વર્ષ 2018નાં ડિસેમ્બરમાં રિલીઝ થયેલ સિમ્બાનું ગીત ‘ એ લડકી આંખ મારે’ ઘણું હિટ થયું છે. આ ગીતમાં ઍક્ટર રણવીર સિંહ અને સારા અલી ખાને ડાન્સ કર્યો હતો. આ ગીતોની પ્રગતિ પછી, દરેક જગ્યાએ ફક્ત તે જ ગીતની ધૂમ મચી રહી છે. આ ગીત પ્રથમ વખત વર્ષ 1996માં ફિલ્મ ‘ તેરે મેરે સપને મે’માં ગાવામાં આવ્યું હતું. આ ગીત માટે કવિતા કૃષ્ણમૂર્તિ અને કુમાર સાનુએ અવાજ આપ્યો હતો.

આ ગીત પર ડાન્સ કરતી એક મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફેસબુક પર વાયરલ 48 સેકન્ડનો આ વિડિયોમાં મહિલાએ ‘એ લડકી આંખ મારે’ ના રીમિક્સ વર્ઝન પર પ્રભાવશાળી ડાન્સ કરી રહી છે. મીડિયા પર લોકો આ વિડિયોને ખૂબ પસંદ કરે છે. તમે પણ જુઓ….

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter