GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

આજના સમયમાં મોબાઈલ લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કેટલીક વાર લોકો મોબાઈલ ઉપર વાત કરતા એટલા ખોવાય જાય છે કે તેને ખબર નથી રહેતી કે આસપાસ શું ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક એવો જ વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમે એકવાર જરૂરથી ચોંકી જશો.

આ બાળક તમારૂ જ છે ને

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ફોન ઉપર વાત કરતા-કરતા બેફિકરથી જઈ રહી છે. જ્યારે પાછળથી એક ઓટોવાળો હાથમાં બાળક લઈને મહિલા બુમ મારી રહ્યો છે. ઓટોવાળો જોરજોરથી અવાજ કરીને મહિલાને રોકવાની કોશીશ કરે છે અને પછી બાળકને તે મહિલાને આપે છે. બાદમાં પુછે કે આ બાળક તમારૂ જ છે ને. મહિલા હા માં જવાબ આપે છે અને બાળકને ગોદમાં લઈ લે છે.

ત્યાં આજુબાજુમાં ઘણા લોકો ઉભેલા જોઈ શકાય છે. આ વીડિયો ટ્વિટર @Amit_smiling નામના યુજરે શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું કે મોટે ભાગે લોકો ઓટોમાં છત્રી કે બેગ ભુલી જાય છે, આ મેડમ તો પોતાનું બાળક ભુલી ગઈ….

આ વીડિયો ક્યાનો છે તેની કોઈ માહિતી સામે નથી આવી

આ વીડિયો ક્યાનો છે તેની કોઈ માહિતી સામે નથી આવી.વીડિયો સાચો છે કે પછી કોઈ જાહેરાતનું શૂટિંગ તેની કોઈ જાણકારી સામે આવી નથી. ટ્વિટર ઉપર કેટલાક લોકોએ વીડિયોની સત્યતાને લઈને સવાલ કર્યા છે. લોકોને લાગી રહ્યું છે કે આ વીડિયો નકલી છે. એટલે કે આ વીડિયો કોઈ ડ્રામા કે જાહેરાત માટે શૂટ કરવામાં આવ્યો છે. જો કે કેટલાક લોકોએ ચિંતા પણ વ્યક્ત કરી હતી.

READ ALSO

Related posts

દરેક નશાની લત દૂર કરશે રસોડમાં રહેલી આ એક વસ્તુ: આજથી જ કરો સેવન, ચોક્કસ થશે ફાયદો

Bansari

કૃષ્ણ જન્મદિને નથી રોહિણી નક્ષત્ર અને અષ્ટમીનો યોગ, જાણો ક્યા દિવસે ઉજવાશે જન્માષ્ટમી અને શું કહે છે જ્યોતિષીઓ

Karan

ચીનની આ મહિલા કરી રહી છે વિચિત્ર રોગનો સામનો, ફૂલેલા પેટનો જ વજન છે 19 કિલો

Karan
Do NOT follow this link or you will be banned from the site!