GSTV

Viral : સિગરેટ પીતાં પીતાં હવામાં છોડ્યાં Rocket, અંકલે ઇન્ટરન્ટ પર મચાવી ધમાલ

Last Updated on August 30, 2018 by Bansari

સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે પણ હસી પડશો. ફેસબુક, ટ્વિટર અને વૉટ્સએપ પર આ વિડિયો ખૂબ જ શૅર કરવામાં આવી રહ્યો છે. એક શખ્સ સિગરેટથી રૉકેટ ઉડાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક શખ્સ હાથમાં અનેક રૉકેટ લઇને ઉભો છે અને સિગટેર પીતા પીતાં એક પછી એક રૉકેટ્સ ઉડાવ્યા.

વિડિયોમાં જોઇ શકાય છે કે અંકલ કેવી રીતે આરામથી સિગરેટ પીવાની સાથે હવામાં રૉકેટ્સ છોડી રહ્યાં છે. એક પછી એક તેઓ સિગરેટથી રૉકેટ્સ ઉડાવી રહ્યાં છે. તેમના આ સ્ટંટને આસપાસ રહેલા લોકો આશ્વર્ય સાથે નિહાળી રહ્યાં છે. આ ખતરનાક સ્ટંટમાં થોડી પણ ચૂક મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને હજારો લોકોએ તેને શેર કર્યો છે.

Related posts

રેલ્વે ટ્રેક પર આત્મહત્યા કરવા માટે ઊભી હતી યુવતી, અચાનક ઓટો ડ્રાઈવરે આવીને ખેંચી લીધી, ફિલ્મી સ્ટાઈલમાં જીવ બચાવ્યો

Pravin Makwana

વાઇરલ વિડીયો / આ યુવતીને ભૂત બનીને પ્રેન્ક કરવુ ભારે પડ્યુ ! ઊંધો પડી ગયો દાવ

Vishvesh Dave

વાઇરલ / ઉંદરની ચતુરાઈએ દેખાડ્યા બિલાડીને ધોળા દિવસે તારા, નજરની સામે હોવા છતાંપણ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!