GSTV

VIDEO: રમત રમતમાં બે દાદા બાખડી પડ્યા, આ વીડિયો જોઈને તમને પણ તમારૂ બાળપણ યાદ આવી જશે

Last Updated on May 30, 2021 by Pravin Makwana

સોશિયલ મીડિયા પર ઘણીવાર મજેદાર વીડિયો વાયરલ થતાં હોય છે. જેને જોઈને આપ પણ પોતાના હાસ્ય પર કંટ્રોલ કરી શકતા નથી.ત્યારે હાલમાં ટ્વિટર પર બે વૃદ્ધ દાદાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આપણા દરેકના ઘરમાં વૃદ્ધ હોય છે. ક્યાંકને ક્યાંક તેમની સાથે આમનો-સામનો થઈ જતો હોય છે. તેમનામાં એક અલગ પ્રકારનું બાળપણ જીવતુ હોય છે.

સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને આપને આપનુ નાનપણ યાદ આવી જશે. આપે પણ આપના નાના ભાઈ-બહેન સાથે રમત રમતા રમતા ક્યારેકને ક્યારેક આવુ કર્યુ હશે. આ વીડિયો દિલ્હી યુનિવર્સિટીના આસિસ્ટંટ પ્રોફેસર શર્માએ ટ્વિટર પર શેર કર્યો છે.

READ ALSO

Related posts

કામની વાત/ મુશ્કેલીના સમયમાં PPF એકાઉન્ટ પર આ રીતે લઇ શકો છો લોન, વ્યાજ પણ છે ઓછુ

Bansari

શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી 16 હજારના આંકડા સાથે ઐતિહાસિક સ્તરને પાર, જાણો આ તેજીના મુખ્ય કારણો

pratik shah

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!