GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

આ જિલ્લામાં વાઘ દેખાયાની ચર્ચાએ જોર પકડ્યુ, વીડિયો વાયરલ થતાં લોકોમાં ફફડાટ

વાઘ

સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગર વિસ્તારમાં વાઘ દેખાયાની ચર્ચાએ જોર પકડ્યું છે.હિંમતનગરના રાયગઢ અને હુંજ પંથકમાં વાઘ ફરી રહ્યો છે તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પંદરેક દિવસ પહેલા વાઘણ અને તેનુ બચ્ચુ ઇડર વિસ્તારમાં દેખાયાની પણ ચર્ચા સંભળાઈ રહી છે.

ઇડર અને જમુસરમાં પણ દેખાયો વાઘ

તો બીજી તરફ ઇડરના વસાઇ અને‌ જુમસરમાં પણ વાઘ જોવા મળ્યાની લોક મુખે ચર્ચાઓ થઇ રહી છે. ઇડરના‌ જિવદયા પ્રેમીઓએ પણ આ વિસ્તારમાં વાઘ‌ હોવાની પુષ્ટિ કરી છે. માદા વાઘણ અને તેનુ બચ્ચુ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.વાઘ દેખાયાની ચર્ચાએ જોર પકડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.જો કે જીએસટીવી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

Read Also

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!