GSTV
Gujarat Government Advertisement

VIDEO : પથ્થરમારાની ઘટના પહેલા આ વીડિયો થયો હતો પોસ્ટ, ઉશ્કેરણીજનક ભાષાનો કર્યો પ્રયોગ

Last Updated on December 21, 2019 by

અમદાવાદ શાહઆલમમા ઘર્ષણનો મામલે વોન્ટેડ આરોપી મુફિસ અહેમદ અનિસ અન્સારીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે પથ્થરમારાની ઘટના પહેલા રાત્રે વિડીયો પોસ્ટ કરી લોકો ને વિરોધમાં જોડાવા આહવાહન કર્યું હતું. આ વિડીયોમાં અન્સારી ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ ભાષાનો પ્રયોગ કરાયો છે. હાલ વિડીયો પોસ્ટ કરનાર પોલીસ ચોપડે વોન્ટેડ છે. જોકે, વાયરલ થયેલા વીડિયો બાદ તેની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ કોરોના કાળમાં આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટૉપ-5 IT કંપનીઓ

Bansari

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel

ચેતી જજો: સાબરમતી નદીમાંથી મળી આવ્યા કોવિડ-19ના વાયરસ, તમામ સેમ્પલ સંક્રમિત આવતા તંત્ર દોડતું થયું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!