GSTV

Viral Video: રોહિત શર્માએ કર્યો એલીયન સાથે ડાન્સ

નીધાસ ટ્રોફી જીત્યા બાદ ટીમ ઇન્ડિયા આઈપીએલની તૈયારીમાં લાગી છે.  આઈપીએલમાં આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ફરી એન્ટ્રી થઇ છે.  આઈપીએલમાં ધોની  ફરી વખત કેપ્ટન હોય ફેંસમાં વધારે ઉત્સાહ દેખાઈ રહ્યો  છે.હાલ તો ખેલાડીઓ શુટિંગમાં વ્યસ્ત છે. પરંતુ રોહિત શર્મા ફેમીલી સાથે ટાઈમ પસાર કરે છે. હાલમાં રોહિત શર્માએ સોશિયલ મીડિયામાં વિડીયો શેર કર્યો છે. જેને જોઇને તમે હસીને લોટપોટ થઇ જશો. જેમાં રોહિત શર્મા એલીયન સહ્રતે ડાન્સ કરતા નજરે ચડે છે.

જાણીતી મ્યુઝીકલ એપથી રોહિત શર્મા એલીયન સાથે ડાન્સ કરતા નજરે ચડે છે. ડમેટુકોસીટા ના ગીત પર ડાન્સ મુવ્સ કરતો નજરે ચડે છે. વિડીયો શેર કરતા જણાવ્યું હતું કે,એલીયન સાથે ડાન્સ ચેલેન્જમાં મેં પણ હાથ અજમાવ્યો હતો.  જો તમે પણ આ ચેલેન્જ કરવા માંગતા હોય તો તમે મ્યુઝીકલી એપ ડાઉનલોડ કરો.

ટીમ ઇન્ડિયાને રોહિત શર્માની કપ્તાનીએ નીધાસ ટ્રોફી જીતી હતી.આઈપીએલમાં જોવા મળશે. રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં કેપ્ટન છે. ગયા વર્ષે મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બનાવ્યા હતા. અ વરસે 7 એપ્રિલે આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ  સામે ટક્કરાશે.

Related posts

ક્રિકેટર કપિલ દેવને હોસ્પિટલમાં અપાઈ રજા, છાતીમાં દુ:ખાવો થતાં હોસ્પિટલમાં કરાવી હતી સર્જરી

Pravin Makwana

પંજાબના બોલરોનો વળતો પ્રહાર, હૈદરાબાદનો વિજય છીનવી લીધો

Ankita Trada

રાત્રે પિતાના નિધનના સમાચાર આવ્યા, બીજે દિવસે ટીમ માટે ઓપનિંગ કર્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!