GSTV
Ajab Gajab Trending

જોવાનું ન ચૂકતા/ સિંહની જાળમાં ફસાયો વાંદરો, જીવ બચાવા શું કર્યું જુઓ વિડિઓ

ઇન્ટરનેટ ઉપર વાઇરલ થયેલ આ વિડીઓમાં જોઈ શકાય છે કે સિંહો થી ઘેરાયેલા વાંદરાનો જીવ કેવો તાળવે ચોંટ્યો છે

જાનવરોના જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે કે તેમને લાગે કે તે એવા ફસાયા છે કે તેનું બચવું મુશ્કેલ છે . જંગલી જાનવરો નાના જાનવરોને પોતાનો શિકાર બનાવી લે છે. સોશિયલ મીડિયા ઉપર એક વિડિઓ જબજસ્ત વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક વાંદરો ખૂબ જ ખરાબ રીતે ફસાઈ જાય છે અને સિંહ દ્વારા તેના પર હુમલો કરવામાં આવે છે, જોકે તે સમયે તેના તેજ દિમાગના કારણે તે ત્યાંથી છટકી ગયો હતો.

સિંહએ વાંદરાને તેની જાળમાં ફસાયો

ઇન્ટરનેટ ઉપર વાઇરલ થયેલ આ વિડીઓમાં જોઈ શકાય છે કે સિંહો થી ઘેરાયેલા વાંદરાનો જીવ કેવો તાળવે ચોંટ્યો છે. એટલુંજ નહીં વાંદરો પોતાનો જીવ બચાવવા સુકાયેલા ઝાડની ડાળ પર ચઢી જાય છે. પાછળ થી એક સિંહ તેનો પીછો કરતો એ ડાળી પર તેની પાછળ પાછળ ચઢી જાય છે અને હુમલો કરવા ની કોશિશ કરે છે પણ તેજ સમયે વાંદરો છલાંગ લગાવીને ફરાર થઈ જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

આ વિડિઓ જોનાર દરેક વ્યક્તિ ને એમજ થાય છે કે વાંદરા ની જિંદગી બચવી મુશ્કેલ છે પણ પોતાની હોંશીયારીથી પોતાનો જીવ બચાવવામાં સફળ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા આ વીડિયોને બે લાખથી વધુ લાઈક્સ મળી છે. વીડિયો જોયા બાદ લોકો વિચિત્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

ALSO READ

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV