GSTV
Home » News » VIDEO: સાપ તડપતો રહ્યો અને સમડી તેને ફાડીને ખાતી રહી

VIDEO: સાપ તડપતો રહ્યો અને સમડી તેને ફાડીને ખાતી રહી

ઘણા લોકોને સાપ પસંદ નહી હોય પરંતુ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સમડીએ સાપને એવી રીતે ફાડીને ખાઈ રહી છે કે, તેને જોઈને તમને સાપ માટે દયા આવી જશે.

આ વીડિયો દક્ષિણ આફ્રિકાનો છે. તેને એક ટુરિસ્ટે પોતાના કેમેરામાં તે સમયે કેદ કરેલો છે. જ્યારે ક્રૂગર નેશનલ પાર્કમાં પોતાની યાત્રા દરમ્યાન તેની સામે એક સમડી સાપની ઉપર હુમલો કરે છે.

સાપ ભાગવાના પ્રયાસો કરે છે પરંતુ સમડીની જીદ આગળ બેબસ દેખાઈ રહ્યો છે. ધીમે ધીમે સાપ પુરી રીતે સમડીની પકડમાં આવી જાય છે.

ત્યારબાદ બાજે સાપના પાછળના ભાગને ફાડીને ખાવાનું શરૂ કરી દીધુ, સાપ ખરાબ રીતે તડપી રહ્યો હતો, પરંતુ સમડીએ તેને પોતાની પકડમાં પુરી રીતે ફસાવીને રાખ્યો હતો.

આ આખા દ્રશ્યને કેમેરામાં કેદ કરનારા ગ્રીમ મિચલે જણાવ્યુ હતુકે, કદાચ સમડીએ સાપને તેની નીચે બરાબર દબાવીને રાખ્યો હતો. અને તેની પીઠની તોડી નાખી હતી. જેને કારણે સાપની હરકતો ધીમી પડી ગઈ હશે.

READ ALSO

Related posts

ચણા અને ચોખાના લોટના ખીરામાંથી બનાવો ક્રિસ્પી શાકના બટેકાવડા

Dharika Jansari

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari

ભરૂચ : ત્રણ લોકોએ આત્મહત્યા કર્યાની સ્યુસાઈડ નોટ મળી આવી, પણ મૃતદેહ બે જ મળ્યા તો એક ક્યાં ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!