GSTV
Home » News » ઉત્તરાખંડ : આઈટીબીપીના જવાનોએ હાડ થીજવતી ઠંડીમાં માર્શલ આર્ટસનો અભ્યાસ કર્યો

ઉત્તરાખંડ : આઈટીબીપીના જવાનોએ હાડ થીજવતી ઠંડીમાં માર્શલ આર્ટસનો અભ્યાસ કર્યો

ઉત્તરાખંડના ઓલીમાં આઈટીબીપીના જવાનોએ હાડ થિજવતી ઠંડી વચ્ચે માર્શલ આર્ટનો અભ્યાસ કર્યો હતો. સેનાના જવાનોએ 11 હજાર ફૂટની ઊંચાઈએ ઓલીમાં દેશની સરહદની રક્ષા કરી રહ્યા છે. માર્શલ આર્ટનો અભ્યાસ કરી રહેલા જવાનોનો જોશ પણ વીડિયોમાં જોવા મળ્યો. ગાત્રો થિજવતી ઠંડી વચ્ચે સેનાના જવાનો ઓલીમાં તૈનાક છે.

વીડિયોમાં જોવા મળતા જવાનોએ શર્ટ પણ પહેર્યો નથી. મહત્વપૂર્ણ છે કે, ઉત્તરાખંડમાં અનેક વિસ્તાર એવા છે જ્યા માઈનસ ડિગ્રીમાં તાપમાન નોંધવામાં આવ્યુ છે. ઉત્તરાખંડ બાદ જમ્મુ કાશ્મીરના લદ્દાખ અને દ્વારામાં માઈનસ 18 ડિગ્રી સુધીનું તાપમાન નોંધવામાં આવ્યુ છે. માઈનસ ડિગ્રી તાપમાન વચ્ચે સેનાના જવાનો દેશની રક્ષા કરે છે.

READ ALSO

Related posts

શું ભારત કરી રહ્યું છે પાકિસ્તાન સામે યુદ્ધની તૈયારી, પાક સરહદે શરૂ થયો સૌથી મોટો યુદ્ધઅભ્યાસ

pratik shah

દિવાળી સમયે નવી ચલણી નોટો ની માંગ વધતા કાળા બજારનો ગોરખધંધો, દલાલોનો ખાસ વ્યવસાય

pratik shah

આ ભારતીય એપનાં ફાઉન્ડર વિજયશેખરની એક દિવસની કમાણી, જાણશો તો ઉડશે હોશ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!