GSTV

વાયરલ વીડિયો / ‘Bella Ciao’નું દેશી વર્ઝન જીતી ગયું લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Last Updated on September 26, 2021 by Vishvesh Dave

ઈન્ટરનેટની દુનિયામાં કોઈ ને કોઈ વીડિયો દરરોજ ચર્ચાનો વિષય બને છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતા કેટલાક વીડિયો એવા હોય છે. જે જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને ઘણીવાર આશ્વર્ય પણ થતુ હોય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક વ્યક્તિ દેશી અંદાજમાં Bella Ciaoનું સોંગ ગાઈ રહ્યો છે.

આપણે બધા જાણીએ છીએ કે નેટફ્લિક્સ સિરીઝ મની હાઇસ્ટના સમગ્ર વિશ્વમાં વિશાળ ચાહકો છે. બેલા સિઆઓ સોંગને લોકોએ એટલુ પસંદ કર્યુ છે કે,લોકો તેના તેના અંદાજમાં રજુ કર્યા છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.જેમાં એક વ્યક્તિ દેશી અંદાજથી આ સોંગ ગાઈ રહ્યો છે.લોકોને આ દેશી વર્ઝન ખુબ પસંદ આવી રહ્યુ છે.

જુઓ વીડિયો

આ વીડિયો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ niks-music પરથી શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,ઓરિઝનલ સોંગ કરતા પણ આ ગુજરાતી વર્ઝન વધારે સારૂ છે,જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

ALSO READ

Related posts

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana

ગોલ્ડન ચાન્સ/ LLB પાસ માટે સરકારી નોકરી, નહીં આપવી પડે પરીક્ષા, આ રીતે થઇ જશે સિલેક્શન

Bansari

Instagram ની નવી અપડેટ: હવે સ્માર્ટફોન વિના પણ પોસ્ટ કરી શકશે યુઝર્સ, જાણો નવા ફીચરમાં શું છે ખાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!