GSTV

VIDEO: આ છોકરીએ તળાવની વચ્ચે જઈને પોતાના જીવને જોખમમાં મુક્યો, લાખો લોકો વારંવાર જોઈ રહ્યા છે આ વીડિયો

Last Updated on June 17, 2021 by Pravin Makwana

સોશિયલ મીડિયા પર કેટલીય વાર એક અજબ ગજબ વીડિયો વાયરલ થતાં હોય છે, જેને જોઈને સમજ ન આવે કે, આમા હસવુ કે રડવું. યોગ દિવસ 2021ના ખાસ દિવસને લઈને આ યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો છે. આ યુવતી ઝરણાની વચ્ચોવચ યોગા કરતી જોવા મળી હતી.

યુવતીએ ઝરણાની વચ્ચે કરતબ બતાવ્યા

સોશિયલ મીડિયા સાઈટ ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક યુવતી ઝરણાની વચ્ચોવચ એક બોટ પર છે. ધૂપથી બચવા માટે તે સનગ્લાસિસ લગાવેલા છે. તે બોટ પર યોગા કરવાની કોશિશ કરી રહી છે. બરાબર આ જ સમયે તેનું બેલેન્સ બગડી જતાં ધડામ દઈને પાણીમાં જઈ પડે છે. કમાલની વાત તો એ છે કે, તે સનગ્લાસિસને પોતાની જગ્યાએ હલવા પણ નથી દેતી.

ઈંસ્ટાગ્રામ પર આ વીડિયો Weird Vidz નામના અકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે. આ ગજબ વીડિયોને અત્યાર સુધી 2 લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. સૌ કોઈ આ વીડિયોને જોઈને મિક્સડ રિએક્શન આપી રહ્યા છે.

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!