GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ચોરી છુપે આઈસક્રિમની મઝા લઈ રહેલા પિતાને પુત્રએ આ રીતે આપી સજા, પિતા જોતા જ રહી ગયા

બદલાતા સમય સાથે બાળકોમાં પરિવર્તન આવે છે. આજના બાળકો સમયની સાથે હોંશિયાર પણ બન્યા છે. આજનાં બાળકો પાસેથી પોતાની મસ્તી કેવી રીતે છુપાવવી તે શીખવી જોઈએ અને ડિટેક્ટીવની જેમ પોતાના માતાપિતાની નાની વસ્તુઓને કેવી રીતે પકડી શકો. આવા જ એક ડિટેક્ટીવ બાળકનો વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે.

લોકો આ વીડિયોને જોઇને હસી રહ્યાં છે. વીડિયો ફક્ત 30 સેકંડનો છે પરંતુ હરકત સંપૂર્ણપણે ડિટેક્ટીવ જેવી છે. વીડિયોમાં એક વ્યક્તિ તેના બાળકના ખોળામાં લઈને ઉભો હતો. બાળક જેવુ પોતાનું મો ફેરવે છે કે પિતા છુપી રીતે આઇસક્રીમ ખાવાનું શરૂ કરે છે અને તરત જ બાળક તેનો ચહેરો સામે તરફ ફેરવે છે પિતાએ આઇસક્રીમ વાળો હાથ નીચે કરી લીધો.

પુત્રને તેના પિતા પર શંકા છે કે પિતાના હાથમાં આઈસ્ક્રીમ છે અને તે ખાઈ રહ્યો છે. જે બાદ છોકરાની અંદરનો જાસૂસ જાગી ગયો હતો અને તેણે પિતાનું મોં સૂંઘ્યું હતું, ત્યારબાદ પિતા ચોરી કરતા પકડાયો છે.

હવે જો ચોરી પકડાઇ છે તો સજા ભોગવવી પડશે, જેના પછી પુત્ર પિતાના ગાલ પર સતત થપ્પડ બતાવવા લાગે છે. આ વીડિયોને અરુણ બોથરા નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે.

READ ALSO

Related posts

ભારત નેપાળ સરહદી મામલામાં હવે પાકિસ્તાની વડાપ્રધાન વચ્ચે કૂદી પડ્યા, કાશ્મીર રાગ આલાપ્યો

Harshad Patel

પ્રેમી સાથે ભાગવાની આવી સજા? વિફરેલા ગ્રામજનોએ યુવતીને માર્યો ગડદા પાટુનો માર

Bansari

થાળીઓ અને દીવા પ્રગટાવનારા મોદી એટલા માટે ચૂપ છે કે 10માંથી 7મા સ્થાન સુધી પહોંચતા ભારતને હવે 7 દિવસ પણ નહીં થાય

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!