GSTV
Home » News » VIDEO : અડધી રાતે પ્રેમિકાને મળવા ગયો તો લોકોએ પકડી ટકો કરી નાખ્યો

VIDEO : અડધી રાતે પ્રેમિકાને મળવા ગયો તો લોકોએ પકડી ટકો કરી નાખ્યો

લાખણીના ડોડિયા ગામની મોડી રાતે એક નીંદનીય ઘટના સામે આવી છે. મોડી રાતે પ્રેમિકાને મળવા આવેલા યુવકને પકડીને ઝાડ સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ તેના વાળ ઉતારી તેને ટોલીયો કરી નાખ્યો હતો. પ્રેમિકાને મળવા ગયેલા યુવકને માથે ટકો કરાઇ રહ્યાનો વિડિઓ વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. ચકચાર મચવાનું કારણ આવી ઘટનાઓ વારંવાર બને છે અને તેના વિડીયો પણ વાયરલ થતા રહે છે. જોકે આ મામલે હજુ સુધી કોઇ જ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

READ ALSO

Related posts

800 વર્ષ જૂનું સોલંકી વંશના સમયમાં આવેલું મહાદેવનું મંદિર-ધર્મલોક

Dharika Jansari

દિલ્હી: અક્ષરધામ મંદિર પાસે ધોળાદિવસે બદમાશોએ પોલીસ પર કર્યુ ફાયરિંગ, સામે આવ્યો Video

Bansari

રાજસ્થાનમાં આવેલા સિદ્ધનાથ મહાદેવના કરો દર્શન-ધર્મલોક

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!