GSTV
Home » News » VIDEO : અડધી રાતે પ્રેમિકાને મળવા ગયો તો લોકોએ પકડી ટકો કરી નાખ્યો

VIDEO : અડધી રાતે પ્રેમિકાને મળવા ગયો તો લોકોએ પકડી ટકો કરી નાખ્યો

લાખણીના ડોડિયા ગામની મોડી રાતે એક નીંદનીય ઘટના સામે આવી છે. મોડી રાતે પ્રેમિકાને મળવા આવેલા યુવકને પકડીને ઝાડ સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ તેના વાળ ઉતારી તેને ટોલીયો કરી નાખ્યો હતો. પ્રેમિકાને મળવા ગયેલા યુવકને માથે ટકો કરાઇ રહ્યાનો વિડિઓ વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. ચકચાર મચવાનું કારણ આવી ઘટનાઓ વારંવાર બને છે અને તેના વિડીયો પણ વાયરલ થતા રહે છે. જોકે આ મામલે હજુ સુધી કોઇ જ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

READ ALSO

Related posts

ગુજરાતમાં ભાજપને નુકસાન થાય તેવું કોઇ મજબૂત કારણ નથી

Riyaz Parmar

અમદાવાદમાં વીએસ બાદ સિવિલ હોસ્પિટલનો છબરડો, કર્યું કઈક આવું…

Nilesh Jethva

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!