GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ઓ બાપ રે… તરસ્યા ખતરનાક કોબ્રાને હાથથી પાણી પીવડાવતો વીડિયો વાયરલ

ધોમધખતા ઉનાળામાં જંગલી પ્રાણીઓ ગરમીમાં ટકી રહેવા માટે પાણી મેળવવા માટે લાચાર બની જતાં જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વન વિભાગના એક અધિકારી પોતાના હાથથી બોટલ દ્વારા કોબ્રા સાપને પાણી પીવડાવી રહ્યાં છે.

આઈએએસ અધિકારી અવનીશે સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. જુની વિડિઓ પોસ્ટ કરીને લખ્યું છે કે વન વિભાગના અધિકારીઓ તરસ્યા કોબ્રાને પાણી પીવડાવી રહ્યા છે. અધિકારી બોટલમાં પાણી ભરીને કોબરાને મજાથી પાણી પીવડાવતાં નજરે પડે છે. ફણીધર કોબ્રા પહેલા પાણી જુએ છે, પછી ધીમે ધીમે તેને પીવાનું શરૂ કરે છે. થોડા સમય સુધી પાણી પીવે છે અને પાછો જતો રહે છે.

લોકો વન અધિકારીની પ્રશંસા કરી રહ્યા છે

બોટલમાંથી ખૂબ જ આરામથી પાણી પી રહ્યો છે. વન વિભાગના અધિકારીઓ તેને પીવડાવી રહ્યા છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો વન અધિકારીની પ્રશંસા કરી રહ્યા છે અને તેની હિંમતને બિરદાવી રહ્યા છે. પણ તમે આવું ન કરતાં નહીંતર ઠંખ માકે તો કોબ્રાનું ઝેર સૌથી વધું ખતરનાક હોય છે અને જીવ જોખમમાં મૂકી શકે છે.

Related posts

16 જોઈન્ટ સેક્રેટરીના મંત્રાલય બદલાયા : આ IASને લોટરી લાગી, PMOમાં બન્યા સંયુક્ત સચિવ

Nilesh Jethva

વિદેશ મંત્રાલયના બે કર્મચારીઓનો Corona ટેસ્ટ પોઝિટિવ, ઘરે જ કરાયા ક્વોરન્ટાઈન

Arohi

મોદી સરકારના 6 વર્ષ પૂર્ણ: 32,688 બેન્ક ફ્રોડ સાથે સામાન્ય માણસના 2 લાખ 70 હજાર કરોડ ડૂબ્યા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!