GSTV

વાઇરલ વિડિઓ / લૉનમાં સૂતો હતો કૂતરો, ચિત્તાએ પકડીને કાર્ય આવા હાલ

Last Updated on June 12, 2021 by Vishvesh Dave

ઘણીવાર જંગલી જાનવરો રહેઠાણ વિસ્તારોમાં ઘુસી આવે છે અને તબાહી મચાવી દે છે. મહારાષ્ટ્રના નાસિકમાં આવેલ ભૂંસે ગાંવમાં રાતના અંધારામાં કંઈક એવું થયું કે તે જોઈ ને આંખો પોહળી થઇ જશે. એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે, જેમાં એક ચિત્તાએ ઘરની બહાર સુતા કુતરા ને પોતાનો શિકાર બનાવી લીધો. તમે પણ જુવા આ વાઇરલ વિડિઓ…

રાતના અંધારામાં ગાયબ થયો કૂતરો

ANIએ એક ઘરની બહારનું સીસીટીવી ફૂટેજ શેર કર્યું છે. શોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર આ સીસીટીવી ફૂટેજ જબરજસ્ત વાઇરલ થઇ રહ્યું છે.આ વિડિઓ રાતનો છે અને એમાં એક કૂતરો એક ઘરની બહાર મજાની ઊંઘ ખેંચી રહ્યો છે. ત્યાંજ રેલિંગની ખુલ્લી જગ્યા માંથી એક જંગલી ચિત્તો ઘરની અંદર ઘુસી જાય છે.તે સુતા કૂતરાને પોતાના મોમાં ઝડપી લે છે.

ચિત્તાએ તેની મર્યાદા પાર કરી

જ્યાં સુધી કૂતરાને પોતાની સાથે થયેલ દુર્ઘટનાનો એહસાસ, થાય ત્યાં સુધીમાં તો બહુ મોડું થઇ ગયું હતું. ચિત્તો તેને પોતાના જડબામાં દબાવીને ત્યાંથી બહાર લઇ જઈ ચુકયો હતો.આ 36-સેકંડનો વાયરલ વીડિયો અત્યાર સુધી 25 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ કૃત્યથી હેરાન રહી ગયા છે.

લોકોએ પ્રકૃતિનું સંતુલન કહ્યું

સોશિયલ મીડિયા પર શેર કરેલા આ વીડિયો પર અનેક પ્રકારની કોમેન્ટસ આવી રહી છે. કેટલાક લોકો તેને પ્રકૃતિનું સંતુલન કહી રહ્યા છે અને કેટલાક દુ:ખદ અકસ્માત છે. દરેક વ્યક્તિને કૂતરાની સ્થિતિ જાણવા માટે ઉત્સુકતા છે. એટલું જ નહીં, ઘણા લોકો તે દીપડાને પકડવાની પણ માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં તે બીજા કોઈને નુકસાન ન પહોંચાડે.

ALSO READ

Related posts

વોટ્સએપના સીઈઓનો દાવો, પેગાસસથી ૨૦૧૯માં સરકારી અધિકારીઓ સહિત ૧,૪૦૦ યુઝર્સને નિશાન બનાવાયા હતા

Damini Patel

મહત્વના સમાચાર: ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર, 1.17 લાખથી વધારે વિદ્યાર્થી આપશે પરીક્ષા

Pravin Makwana

SBI એપનો નવો નિયમ: ફટાફટ કરી લેજો આ કામ, નહીંતર કોઈને નહીં મોકલી શકો પૈસા, દરેક ટ્રાંઝેક્શન થઈ જશે ઠપ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!