GSTV
Home » News » ભારત-પાકિસ્તાનની મેચમાં એક યુગલનો વીડિયો થયો વાયરલ, જુઓ શું કર્યું યુવકે

ભારત-પાકિસ્તાનની મેચમાં એક યુગલનો વીડિયો થયો વાયરલ, જુઓ શું કર્યું યુવકે

વર્લ્ડ કપની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમ્યાન એક યુગલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક પોતાની પ્રેમિકાને પ્રેમનો એકરાર કરી રહ્યો છે. પહેલા તો યુવક સામે બેઠેલી યુવતી કઈપણ સમજી ન શકી પરંતુ પાછળથી યુવકે પોતાના ખિસ્સામાંથી રિંગનું બોક્સ કાઢ્યુ અને યુવતીને પ્રપોઝ કર્યો. જે બાદ ચોકી ગયેલી યુવકીએ યુવકના પ્રપોઝનો  સ્વિકાર કર્યો.

યુવકે જાહેરમાં યુવતીને પ્રપોઝ કરતા સ્ટેડિયમમાં હાજર લોકોએ હુટિંગ શરૂ કર્યુ હતુ. આ પ્રકારનો વીડિયો અંવિતા નામની એક યુવતીએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. જોકે, પ્રેમનો એકરાર કરનાર આ યુવક અને યુવતી કોણ છે તે અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ મેચ દરમ્યાન આ યુવકે પોતાના પ્રેમમાં યુવતીને ક્લિન બોલ્ડ ચોક્કસ પણે કરી છે.

READ ALSO

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!