GSTV

Video: સાપને છંછેડવો આ શખ્સને પડ્યું ભારે! સાપે એવો બદલો લીધો કે ધોળા દિવસે દેખાઇ ગયા તારા

સાપ

Last Updated on August 2, 2021 by Bansari

આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને પ્રાણીઓ સાથે સમય પસાર કરવાનું પસંદ છે. આ શોખને લીધે, ઘણી વખત લોકો ખતરનાક પ્રાણીઓ સાથે એવી રીતે રમે છે જાણે કે તે તેમના માટે સામાન્ય બાબત હોય? તાજેતરમાં, આ સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને સાપ સાથે રમવું ભારે પડ્યું.

આપણે બધા જાણીએ છીએ કે સાપ, જ્યાં ઘણા લોકો સાપનું નામ સાંભળીને જ ડરવા લાગે છે. જો કે, સાપ સાથે પંગો લેવો પણ ભારે પડી શકે છે અને લોકોને કેટલીક વખત આ ભૂલ માટે ભારે કિંમત ચૂકવવી પડે છે. તેનું ઉદાહરણ આપતો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સાપને પકડીને તેને પરેશાન કરવાનો પ્રયાસ કરે છે, જેના કારણે નાગરાજને ગુસ્સો આવે છે અને વ્યક્તિને એવો સબક શીખવે છે કે વ્યક્તિ જીવનભર તેને ભૂલી શકશે નહીં.

જુઓ આ વીડિયો

વીડિયોમાં જોઈ શકાય છે કે લુંગી પહેરેલો માણસ સાપને પકડવાનો પ્રયત્ન કરે છે. તે વારંવાર સાપના ફેણને પકડવાનો પ્રયત્ન કરે છે. આ જોઈને સાપ ગુસ્સે થઈ જાય છે. જે પછી સાપ ઉછળીને તેની લુંગી પકડી લે છે અને વ્યક્તિ સાપથી ભાગવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સાપ લુંગી છોડતો નથી. આ પછી, વ્યક્તિ તેની લુંગી ઉતારીને ત્યાંથી ભાગી જાય છે. જમીન પર પડેલી લુંગીમાં દાખલ થઇને, સાપ ફંફાડા મારતો જોવા મળે છે.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ વીડિયો @CatchingPlus નામના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કર્યા બાદથી આ વિડીયોને અત્યાર સુધીમાં 5.6K વ્યૂઝ મળી ચૂક્યા છે અને ઘણા લોકો આ વીડિયો જોયા બાદ હસી હસરીને લોપોટ થઇ રહ્યા છે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

ટ્રક ડ્રાઈવરને મળી રહ્યો છે 72 લાખ પગાર, કહ્યું- આટલું તો મારો બોસ પણ નથી કમાતો

Vishvesh Dave

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!