GSTV
Gujarat Government Advertisement

OMG/ ખભા પર સ્કૂટી લઈ રસ્તા પર નિકળ્યો શખ્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ

સ્કૂટી

દેશમાં હાલ પેટ્રોલના વધતા ભાવથી લોકોમાં આક્રોશમો માહોલ છે. ત્યારે હવે હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં ગેમન બ્રિજ પાસે એક ખૂબ અજીબ ઘટના જોવા મળી. જ્યાં એક વ્યક્તિ સ્કૂટી ખભા પર ઉઠાવી લઈ જઈ રહ્યો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Gujarat Government Advertisement

જો કે, હાલ ઘટના સંબંધિત કોઈ ખુલાસો થયો નથી કે આ વીડિયો ક્યારનો છે અને સ્કૂટી ઉઠાવીને લઈ જતો વ્યક્તિ કોણ છે. અને સ્કૂટી તેણે ખભા પર ક્યા કારણે ઉઠાવી છે. શું આ પેટ્રોલના ભાવમાં થયેલ વધારાનો તે આક્રોશિત છે. અથવા સ્કૂટી ખરાબ થઈ ગઈ છે અથવા તો તેમાં પેટ્રોલ ખતમ થઈ ગયું છે.

પરંતુ સોશ્યલ મીડિયા પર આ વીડિયોને અનેક સ્વરૂપે જોવામા આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલના ભાવ 100 રૂપિયા પાર થવાના કારણે વ્યક્તિ ગુસ્સામાં છે જેના કારણે તેણે સ્કૂટી ખભા પર ઉઠાવી છે.

આ વીડિયોને લઈને અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે. યૂઝર્સ આ વ્યક્તિની તુલના બાહુબલી સાથે કરી રહ્યા છે. ત્યારે આ વ્યક્તિની ઓળખ કરવા માટે જાણકારી એકત્રીત કરવામાં આવ્યા છે.

જેવી રીતે સ્કૂટીને ખભા પર ઉઠાવવામાં આવી છે. તેનાથી કુલ્લુ જ નહીં પરંતુ પ્રદેશ ભરના લોકોમાં ઘટનાની હકીકત જાણવાની જીજ્ઞાસા વધુ ગઈ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!