GSTV
Trending Videos Viral Videos

VIDEO: માણસે ખતરનાક કિંગ કોબ્રાના માથાને ચુંબન કર્યું, વીડિયો જોતાં ડરી ના જતા

સાપ એ એવું ઝેરી પ્રાણી છે જેને છંછેડતાં જ ડંશે છે. દુનિયામાં જ્યાં સાપના માત્ર વિચાર જ ઘણા લોકોના રૂંવાડા ઊંચા થઈ જાય છે. ત્યારે સાપને જોતાં ડરનારા લોકો સાપને સ્પર્શવાની વાત તો દૂર છે પરંતુ એક વ્યક્તિએ સાપને ચુંબન કરતો વીડિયો વાયરલ થયો છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક વીડિયોએ લોકોમાં ડર પેદા કરી દે તેવો છે. વીડિયોમાં એક સાહસિક માણસ અત્યંત ઝેરી સાપ કિંગ કોબ્રાના માથા પર ચુંબન કરે છે.

આ વિડિયો જોતાં પણ લોકો ડરી રહ્યા છે. એવા વીડિયો મુજબ માણસ આત્મવિશ્વાસથી સાપની નજીક આવે છે. પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરીને, તેણે ન માત્ર શક્તિશાળી સાપને સફળતાપૂર્વક ચુંબન કર્યું પરંતુ કેમેરા માટે પોઝ આપતી વખતે કેટલીક સેકન્ડો માટે જોખમી આલિંગન પણ કર્યું.

ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારો તેમજ બિઝનેસ, જ્યોતિષ, એન્ટરટેઇન્મેન્ટ સહિતના લેટેસ્ટ સમાચાર મેળવવા માટે GSTVના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ  https://chat.whatsapp.com/IdVGH0pgIP08AeIj0cd0NA 
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV