viral video: જો આમ રેલ્વેનાં ક્રોસિંગે આવું થાય તો ખુદ પોલિસને પણ ફાંફાં પડી જાય

સોશિયલ મીડિયા પર એક વિડિઓ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસ કોપની પાસેથી તીવ્ર ગતિમાં ટ્રેન પસાર થઈ ગઈ. અમેરિકાના મોકેના પોલીસ ઑફિસર પીટર સ્ટેગલવિક્સે આ વિડિયો શેર કર્યો છે. વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ ઑફિસરની કારનાં એકદમ નજીકથી ટ્રેન પસાર થાય છે.

જો થોડી જ સેકંડની વાર લાગી હોત તો મોટો અકસ્માત થઈ શકતો હતો. અને આ ઘટના એટલા માટે થઈ કારણ કે રેલ ક્રોસિંગનો ગેટ ખરાબ હતો. શુક્રવારે આ વિડીયો ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter