આજના યુગમાં ફક્ત પુરૂષો જ નહીં, મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં પુરૂષોની બરાબરી કરી રહી છે. ઘણા કામો તો એવા છે, જે પુરૂષો કરતા પણ બખૂબી રીતે નિભાવી જાણે છે. આ વાક્યને સાચું ઠેરતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવતી જિમનાસ્ટ સાડી પહેરીને ફિલ્પ્સ કરતી જોવા મળે છે.
આપને જણાવી દઈએ કે, આ વીડિયોને અપર્ણા જૈનના હૈંડલ પરથી શેર કરવામાં આવ્યો છે. સાડી પહેરીને યુવતી ગજબનું સ્ટંટ કરી રહી છે. સોશિયલ મીડિયા લોકો આ વીડિયોને ખૂબ લાઈક કરી રહ્યા છે.

When a gymnast does flips in a saree.
— Aparna Jain (@Aparna) January 7, 2021
Watched it thrice just to see how the saree defied gravity. #ParulArora #ownit pic.twitter.com/tOxzqUOA7H
ત્યારે હવે આ વીડિયો જોઈને આપને પણ લાગશે કે, મહિલા સાચ્ચેજ બધુ કરી શકે છે. આજની મહિલાઓ પુરૂષો કરતા જરાયે ઉતરતી નથી, તે દરેક ક્ષેત્રમાં સમોવડી બનવા તૈયાર છે, બસ જરૂર હોય છે ફક્ત એક મોકાની.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…