GSTV

Viral Video: રાયપુરમાં કોરોનાગ્રસ્ત માતાની ત્રણ મહીનાની બાળકી પર નર્સોના વહાલની વર્ષા

પૈત્રી

Last Updated on April 15, 2020 by Arohi

કોરોના (Corona) વાયરસને લઈ સતત નિરાશાજનક સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે આવા વાતાવરણમાં છત્તીસગઢની એક તસવીર મનને શીતળતાનો અનુભવ કરાવનારી છે. છત્તીસગઢની રાજધાની રાયપુર ખાતે આવેલી એઈમ્સ હોસ્પિટલની આ તસવીર ખૂબ જ સુંદર અને મજબૂત સંદેશો આપે છે. તસવીરમાં હોસ્પિટલમાં એડમિટ મહિલાની ત્રણ મહીનાની બાળકીને નર્સિંગ સ્ટાફ દૂધ પીવડાવતો જોવા મળી રહ્યો છે. જાણવા મળ્યા મુજબ આ બાળકીની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલો છે.

બાળકીને વહાલ કરીને દૂધ પીવડાવતી નર્સ બહેનો મુશ્કેલીના આ સમયમાં ભગવાન સમાન જણાય છે. રાયપુરની એઈમ્સ હોસ્પિટલના આ વીડિયોમાં પીપીઈ કીટ પહેરેલી નર્સિંગ સ્ટાફની બે બહેનો નાની બાળકીને બોટલ વડે ખૂબ જ પ્રેમથી દૂધ પીવડાવતી જોવા મળે છે.

Read Also

Related posts

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari

SBI ગ્રાહકો ધ્યાન આપો: આ રીતે ચેક કરો બેંકનો મેસેજ અસલી છે કે નકલી, ક્યાંક તમારી સાથે પણ એ ન થાય જે ‘આનંદીલાલ કારપિટીયા’ સાથે થયું

Pritesh Mehta

Video: ટોક્યો ઓલંપિક્સમાં મેચ પહેલા જૂડો એથલીટને કોચે ઝીંકી દીધો લાફો, જોતા રહી ગયા લોકો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!