GSTV

VIDEO/ માથા પર કાચના ગ્લાસ અને તેના પર માટલુ રાખી અદ્ભૂત ડાંસ કરતો આ વીડિયો જોઈ લો !

સોશિયલ મીડિયા પર દરરોજ નવા નવા વીડિયો વાયરલ થતાં હોય છે.જેને જોઈને ખૂબ મજા આવે છે. જ્યારે અમુક વીડિયો તો એવા પણ હોય છે, જેને જોઈને આપણુ દિમાગ બે મીનિટ કામ કરવાનું બંધ કરી દેતુ હોય છે. આજે પણ સોશિયલ મીડિયા પર અમુક એવા વીડિયો છે, જે ટ્રેંડ કરી રહ્યા છે. જેમાં અમુક ફની ટાઈપના વીડિયો પણ છે. તેમાથી એક વીડિયો અમે આપને માટે અહીં લઈ આવ્યા છીએ. જેમાં એક છોકરો પોતાના માથા પર ગ્લાસ રાખી તેના ઉપર પણ માટલા રાખી ડાંસ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં આપ અહીં જોઈ શકો છો કે, માથા પર કાચના ગ્લાસ રાખી તેના પર માટલુ લગાવીને આ છોકરો ડાંસ કરી રહ્યો છે. આ વીડિયોમાં છોકરો પ્રિયંકા ચોપરાની ફિલ્મ લાલ દુપટ્ટા સોંગ પર ઠુમકા લગાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા વારંવાર જોવાઈ રહ્યો છે. લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

અંબાણી પર સંકટના વાદળ? ‘મુકેશભાઈ આ તો માત્ર ટ્રેલર હતું’, શંકાસ્પદ કાર માંથી મળી ચિઠ્ઠી

Pritesh Mehta

ઉર્જાપ્રધાને જાહેર સભામાં ભાજપના અસંતુષ્ટ આગેવાનોનો ઉધડો લીધો, ‘ટિકીટ ન મળી એટલે તમે થઇ ગયા કોંગ્રેસી!’

pratik shah

ચેતજો / પીએમ મોદીનો ચહેરો, અશોક સ્તંભ… મુદ્રા લોનના ચક્કરમાં કયાંક તમે ન થઈ જાઓ છેતરપિંડીનો શિકાર…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!