Viral: આ પોલિસ માત્ર અનિલ કપૂરનાં ફિલ્મનો ડાયલોગ બોલ્યો તો સસ્પેંડ કરી દીધો

પાકિસ્તાનનાં એક પોલીસ અધિકારીને સરકારે સસ્પેંડ કર્યો છે. જેનુ નામ છે અરશદ અને તે પાકપટ્ટન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. આ વી઼ડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં ઈન્સપેક્ટર અનિલ કપુરનો એક ડાયલોગ બોલતો દેખાય છે. પોલિસે આ અધિકારી વિરૂદ્ધ જાણકારી મેળવવાનું પણ શરૂ કર્યુ છે.

તેમજ બીજો પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઈન્સપેક્ટર મહિલા સાથે ડાન્સ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં પણ તે ભારતીય ગીત પર જ ડાન્સ કરતો જોવા મળે છે.

માટે અરશદને સસ્પેંડ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જીઓ ન્યુઝનુ કહેવું છે કે એ કોઈ પોલીસ ઈન્સપેક્ટર નહીં પણ એક એક્ટર છે અને તે રીહર્સલ કરતો હતો તે વીડિયો છે.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter