GSTV

viral: આ શખ્સ છેલ્લા શ્વાસ લેવાની તૈયારીમાં જ હતો પણ ……

Last Updated on November 14, 2018 by

તમિલનાડુના એગમોરનાં રેલ્વે સ્ટેશનમાં કંઈક એવું થયું કે જેને જોઈને બધા આશ્ચર્યજનક થઈ ગયાં. એક માણસ ચાલુ ટ્રેનને પકડવાની કોશિશમાં હાથ છુટી ગયો અને પડી ગયો પછી ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો. આ ઘટના 12 નવેમ્બરની છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તે સમયે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ કર્મીઓ ત્યાં હાજર હતા. માટે મુસાફરનો હાથ બહારની તરફ ખેંચ્યો. જેનાથી તે પ્લેટફોર્મ પર આવી ગયો અને બચી ગયો, ટ્રેન પસાર થયા પછી પોલીસે તેને જોયું કે ક્યાંક ઇજા થઈ નથી. અને આ કોઈ પહેલી ઘટના નથી, આવી ઘટનાઓ થતી જ રહે છે કે જેમાં મુસાફરોની જાન જોખમમાં આવે છે અને ટ્રેનને પકડવાની કોશિશ કરે છે.

WATCH ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!