GSTV

ટાઈગર-3: જીમમાંથી પરસેવો પાડતા સલમાન ખાને વીડિયો વાયરલ કર્યો, ફેન્સ તો બોડી જોઈને ઘાયલ થઈ ગયાં

સલમાન

Last Updated on July 21, 2021 by Pravin Makwana

બોલિવૂડ એક્ટર્સ પોતાની ફિલ્મની કહાની પ્રમાણે પોતાની બોડી બનાવવાની કોશિશ કરતા હોય છે કોઈ પણ ફિલ્મની કહાનીમાં ફિટ તો કોઈને ભારે ભરખમ શરીરની માગ હોય છ. પાત્રમાં ફિટ થવા માટે એક્ટર-એક્ટ્રેસ ખૂબ મહેનત કરતા હોય છે. સલમાન ખાન પોતાની અપકમીંગ ફિલ્મ ટાઈગર-3 માટે કંઈક આવી જ મહેનત કરી રહ્યો છે.

સલમાન ખાને લાંબા સમય બાદ વર્કઆઉટનો વીડિયો સો. મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં સલમાન જીમમાં પરસેવો પાડી રહ્યો છે. જો કે, આ વીડિયોમાં સલમાન ઝાંખો દેખાયો રહ્યો છે પણ તેના બોડી મસ્કુલરની ઝલક જોવા મળે છે. પોતાના આ વીડિયોને શેર કરતા દબંગખાને કેપ્શનમાં લખ્યુ છે કે, મને લાગે છે કે આ બંદો ટાઈગર 3 માટે ટ્રેનિંગ કરી રહ્યો છે. સલમાનના વીડિયોના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3, ટાઈગર સિરીઝની ત્રીજી ફિલ્મ છે. સૌથી પહેલા 2012માં સલમાન ખાન અને કેટરીના કેફ સ્ટારર ફિલ્મ આવી હતી, એક થા ટાઈગર, ત્યાર બાદ બીજી સિક્વલ 2017માં આવી. જેનું નામ હતું ટાઈગર જીંદા હૈં. તેમાં પણ સલમાન અને કેટરીનાની જોડી હતી. હવે ત્રીજી સિક્વલ ટાઈગર-3 છે. જેમાં ફરી એક વાર સલમાન કેટરીના જોવા મળશે. એક્શનથી ભરપૂર આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ છે. માનાવામાં આવે છે આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.

READ ALSO

Related posts

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!