GSTV
Home » News » Video: અચાનક જ ઘરમાં ઘુસીને બેડ પર ચઢી ગયો વાંદરો, એક્ટ્રેસે પણ જે કર્યું તે….

Video: અચાનક જ ઘરમાં ઘુસીને બેડ પર ચઢી ગયો વાંદરો, એક્ટ્રેસે પણ જે કર્યું તે….

ગઈ કાલે એક એકટ્રેસની સાથે એવી ઘટના ઘટીકે એક્ટ્રેસે વીડિયો જેવો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો કે તે તરત વાયરલ થઈ ગયો. હકીકતે શુક્રવારે એક્ટ્રેસ સોન્દર્યા શર્માના ઘરે એક વાંદરો આવી ગયો. જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.

વાંદરાએ રૂમમાં ઘુસતાની સાથે જ ત્યા પડેલી દરેક વસ્તુઓને અસ્ત વ્યસ્ત કરી દીધી હતી. જેનો આ આખી ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે તે વાંદકો રૂમમાં ઘુસતા જ ત્યાંની વસ્તુઓને આમ તેમ ફેંકવા લાગે છે. અને ફળ ખાઈ રહ્યો છે. રૂમમાં ખાઈને અને સામાન અસ્ત વ્યસ્ત કરીને તે ત્યાથી ચાલ્યો જાય છે. 

એક્ટ્રેસે વીડિયો શેર કરતા લખ્યું છે કે , #ઠગ લાઈફ… તે સવારે મારા રૂમમાં આવ્યો અને નાસ્તો કર્યા વગર જવાની ના પાડી દીધી. નાસ્તો કર્યા બાદ તેણે મારા બેડ પર આરામ કર્યો અને સુઈ ગયો. પોતાની બોલ્ડ તસ્વીરોના કારણે ચર્ચામાં રહેનારી સૌંદર્યા, વર્ષ 2017માં ફિલ્મ ‘રાંચી ડાયરીઝ’માં જોવા મળી હતી.

Read Also

Related posts

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!