GSTV
Home » News » viral: જુઓ વિદ્યાર્થીનીએ શિક્ષકને કઈ રીતે લાત મારીને ધોઈ નાખ્યાં

viral: જુઓ વિદ્યાર્થીનીએ શિક્ષકને કઈ રીતે લાત મારીને ધોઈ નાખ્યાં

યુ.એસ.ની કેલહાઉન કાઉન્ટી હાઇ સ્કૂલમાં એવી ઘટના બની કે જેણે દરેકને આશ્ચર્યમાં મુકી દીધા. શાળામાં એક વિદ્યાર્થીની શિક્ષકના ટેબલ પર ચઢી ગઈ અને લાત અને થપ્પડ મારવા લાગી. મીડિયા પર આ વિડિઓ ખૂબ viral થઈ રહ્યો છે.

ક્લાસરૂમમાં શિક્ષક ભણાવવા આવ્યાં હતા. તે જ સમયે સ્ટુડન્ટ ટેબલ પર ચઢી ગઈ અને શિક્ષકને લાત મારવા લાગી. તેની આ આક્રમકતાને જોઈને બાકીનાં વિદ્યાર્થી ઉત્સાહપૂર્વક હંસી રહ્યાં હતા. શિક્ષક ખુર્સી પરથી ઉઠી ગયા તો વિદ્યાર્થીની તેને થપ્પડ મારવા લાગી.

સ્ટુડન્ટની આ આક્રમકતા જોઈને શિક્ષક ઉભા થઈને દૂર જતા રહે છે. પછીથી સ્ટુડન્ટ ટેબલ પરથી ઉતરીને શિક્ષકની ચેર પર બેસી જાય છે અને ટેબલ પર પગ રાખે છે. 17 વર્ષના વિદ્યાર્થીનીનું નામ લિનેરિયા લીન ગ્રોવર છે. આ ઘટના પછી સ્ટુડન્ટને સસ્પેન્ડ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

એમેઝોનના જંગલમાં લાગેલી આગમાં બળીને રાખ થઈ ગયા દુર્લભ જાનવરો, ફોટોગ્રાફ્સ થયા વાયરલ

Path Shah

અમેરિકાની રણછોડ નીતિ, ભારતને ભરાવવા માગે છે અફઘાનિસ્તાનમાં

Riyaz Parmar

નીરવ મોદી મામલે બ્રિટનથી આવ્યા ભારત માટે સારા સમાચાર, 6 મહિનાથી છે જેલમાં બંધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!