GSTV
Home » News » Viral Photo: આ બિલાડીનો સ્વેગ જોઈને ઈન્ટરનેટની પબ્લિક બોલી કે…

Viral Photo: આ બિલાડીનો સ્વેગ જોઈને ઈન્ટરનેટની પબ્લિક બોલી કે…

સોશ્યલ મિડિયા પર એક એવી બિલાડીની ચર્ચા થઈ રહી છે કે જેનાં કારનામાંથી લોકો હેરાન રહી ગયા છે. આ મામલો મુંબઈનો છે. જ્યાં એક બાઈક ચાલક પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યાર લોકો જોયું કે તેની બાઈકની પાછળની સીટ પર એક બિલાડી પણ બેઠી છે.

પછી શું સોશ્યલ મિડિયા પર આ ફોટો ખૂબજ ઝડપથી વાયરલ થયો હતો. લોકો વિચારી રહ્યા છે કે ચાલતી બાઈક પર કોઈ સહારા વગર કેમ આરામથી બિલાડી બેઠી છે.

આ ફોટોને શેર કરતા યૂઝર્સે લખ્યું કે કાશ હું મારી બિલાડી પર આટલો ભરોસો કરી શક્યો હોત. આ ટ્વિટને 2 હજારથી વધુ લાઈક્સ અને 300 થી વધારે રિટ્વિટ મળવાનાં ખબર મળ્યા છે.

READ ALSO

Related posts

આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર

Nilesh Jethva

આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા

Nilesh Jethva

નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!